Very popular for Gujarati thali. But Rotis were very dry and restaurant remains very congested due to popularity. Service: Dine in Meal type: Dinner Price per person: ₹1–200 Food: 4 Service: 4 Atmosphere: 3 Vegetarian offerings: Menu is all vegetarian Vegetarian options: Quality of food is good But Rotis were very dry and restaurant remains very congested due to popularity.
દ્વારિકાનાથ નાં ધામે આવો તો દ્વારકા નાં મહાકાળી ચોક માં આવેલ શ્રીનાથ ડાઇનિંગ હોલ માં પરિવાર સાથે ભોજન નો લ્હાવો જરૂર થી લેજો. માત્ર ૧૫૦ રૂપિયા માં તમને ભર પેટ જમવાનું મળશે અને એ પણ ગરમા ગરમ. બોલો જય દ્વારિકાધીશ Service: Dine in Meal type: Dinner Price per person: ₹1–200 Food: 5 Service: 5 Atmosphere: 5 Vegetarian options: સાહેબ તમને શાકાહારી ભોજન માં બધી જ વસ્તુ મળી રહેશે. દેશી અથાણાં સાથે આંહી તમે છાશ નો ટેસ્ટ તો ક્યારેય નહીં ભૂલી શકો.