અમે પરિવાર નાં લોકો સાંજે જમવા આવ્યા હતા. અને સાહેબ જે જમવાની મજા આવી ખૂબ જ. કોઈ પણ વાનગી મંગાવો હાજર માં મળી જાય છે. અને એમાંય છેલ્લે છાશ તો મંગાવજો જ. ચાલો તમારો અનુભવ જણાવજો હોં જય માતાજી Service: Dine in Meal type: Dinner Price per person: ₹1–200 Food: 5 Service: 5 Atmosphere: 5