દેખાવ જોઈને ના લેશો..મેં 500gની ચોકલેટ કેટ 2 નંગ 600 રૂપિયા માંલીધી પણ અંદર ક્રીમ જ નીકળી.ચોકલેટ લેયર પણ ખરાબ ક્વોલિટી છે..ખેંચવાથી પણ ના તુટે.. આજના દિવસે આખા પરિવાર માં કોઈને ના ગમી.. દેખાવ જ સારો છે પણ કેક માં કોઈ દમ નથી,પૈસા વેસ્ટ ગયા.. Food: 1 Service: 1 Atmosphere: 1