Overhyped...400/-rs per Kg Average taste They make fresh gaanthiya and faafda but too much of soda. The guy at counter weights the faafda and gaanthiya like it's gold No green chillies available even at 9-30am Won't visit place ever Went to the place by watching video (paid promotion) on Facebook..but disappointed
સ્વાદ નાસ્તા હાઉસ માં નામ પ્રમાણે ગુણ નથી, સ્વાદ એવરેજ છે ગાંઠીયા અને ફાફડા સોનાની જેમ તોલવામાં આવે છે. ફાફડા (ગાંઠીયા) નો ભાવ ૪૦૦/- કીલો છે. facebook પર youtuber દ્વારા બતાવ્યા મુજબ વિડિયો મરચા કે લાઈન સવારના નવ વાગે પણ ન હતી. ખાવાનો સોડા નું પ્રમાણમાં વધારે છે. વિડિયો ની અપેક્ષા મુજબ સંતોષ થયેલ નથી. પોઝિટિવ સાઈડમાં તાજા ફાફડા અને ગાંઠિયા આપે છે.