પ્રજાપતિ નાસ્તા હાઉસ એ પાલનપુર થી અમદાવાદ હાઇવે પર એસબીપુરા પાટીયા પર સ્થિત છે અહીં ચા નાસ્તાની વ્યવસ્થા છે તથા સીજનેબલ નાસ્તાની કે પીણાની વ્યવસ્થા ઉપલબ્ધ છે અહીં બેસવા માટે ખુરશી ની વ્યવસ્થા છે આ ટી સ્ટોલ હાઈવે નજીક હોવાથી અંહી વાહન ઊભું રાખવાની સામાન્ય જગ્યા ઉપલબ્ધ છે ધન્યવાદ