Very bad experience about food, they use the quality of food is very bad and they really don't know about punjabi food quality...and never had a roti quality like this much bad in nepal also..and the cashier don't care about customer..inko koi achhi jaga paneer handi khilao, ya chinise item me paneer chilly khilao , and Manchurian ki gravy to itni achhi ki paani pine ki jarurat hi nahi dish me already 40% water mil jayega...aa loko ne ફક્ત પૈસા થી મતલબ છે..ના તો લોટ સારો વાપરે છે, સલાડ માટે પણ સવાર ની સલાડ રાત સુધી ચલાવે છે,,ભાઈ દરેક ગ્રાહક ને હાથ જોડી ને વિનંતી તમે કોઈપણ બીજી દુકાન કે રેસ્ટોરન્ટ માં જમવા જશો ભલે 1 કલાક રાહ જોજો પણ આ લોકો ત્યાં પૈસા તો બગડે સાથે પેટ અને તળિયા માં બળતરા થાય એવી ક્વોલિટી ખવડાવી રહ્યા છે....મજબૂરી માં 3 જી વખત જવું પડયું પણ હવે પછી જો કોઈ ઓપ્શન ના હોય તો ભૂખ્યા રહેવાનું પસંદ કરીશ પણ ક્રેજી પર ખાવા નથી જવું... Food: 1 Service: 1 Atmosphere: 1 Service: Dine in Meal type: Dinner Price per person: ₹400–600 Recommendation for vegetarians: Would not recommend Vegetarian options: પાકા વેજિટેરિયન માટે શ્વાસ લેશો તો પણ ખાવાનું મન મરી જશે...એના કરતાં આવી જગ્યાએ આવશો નહીં... Parking space: Difficult to find parking Parking options: Parking is unavailable Parking: No parking facilities ,only road without parking facilities,,you have to park 200 mtr away from this area...at your own risk....