Many guests underline that the staff is hospitable at this restaurant. Nice service is something clients appreciate here. BHAGIRATH RESTAURANT with the spectacular atmosphere can be a good dining place on your route. This place is ranked 4.9 within the Google grading system.
સરસ મજાનું ગામ પાસે જ એક આવું સરસ મજાનું રેસ્ટોરન્ટ એટલે જ ભગીરથ રેસ્ટોરન્ટ.
શુદ્ધ ગુજરાતી થાળી મળે છે,માલીક અને સ્ટાફ દ્વારા સંપુર્ણ કાળજી રાખવી અને ગ્રાહકોની બાબતનો ખ્યાલ રાખવો આવી ઘણી બધી વાતો થી લઈને આ એક ઉત્તમ સ્થળ છે જ્યાં તમે તમારા ફેમિલી સાથે, મીત્રો સાથે જમવા માટે રેસ્ટોરન્ટમાં આવી શકો..