હું વિડિયો જોઈ અને છેક ગાંધીગ્રામ થી આજે જ લેવા ગયો હતો મને કે કે ચટણી પાર્સલ કરી આપતા નથી તો તમારે જોતી હોય તો તમ તમારે તમારી રીતે ભરી લ્યો આ તો એને શબ્દ કીધો છે મને હું થોડો કે ઘરેથી પ્લાસ્ટિક લઈને આવું તમે એક દાબેલી એક ભરેલી પ્લેટના 35 રૂપિયા તોડો છો આવા નકામી ના કામ કરો છો એ ચટણી ભરવા માટે થયેલી નથી તમારી પાસે દુકાન બંધ કરી દેવાય Food: 2 Service: 1 Atmosphere: 3